Erhältlich:
Nicht auf Lager
Buch (Softcover): Ratgeber
Garbh Sanskar (Gujarati Edition)
Amazing Journey of Pregnancy
Verlag:
WOW Publishings Unsere-Artikel-Nr.: P36908231
EAN: 9788169572194
Erhältlich:
Nicht auf Lager
Zustellung: Di, 03.11.2026
Versand: Kostenlos
CHF 24.90
Beschreibung
ખુશી, આશ્ચર્ય અને પ્રશંસા સાથે નવા મહેમાનનું સ્વાગત કેવી રીતે કરવું. 'ગર્ભ સંસ્કાર' એવો સંસ્કાર છે, જેને આપણે આપણાં પૂર્વજો પાસેથી પ્રાચીન સાંસ્કૃતિક વારસા રૂપે પ્રાપ્ત કર્યો હતો પરંતુ ધીરે-ધીરે સમજના અભાવમાં એનું મહત્ત્વ ઓછું થતું ગયું. આજે જ્યારે વૈજ્ઞાનિકોએ પણ માની લીધું કે સંતાનનો માનસિક અને વ્યવહારિક વિકાસ પણ ગર્ભમાં જ શરૂ થઈ જાય છે અને તેને ઉચિત ગર્ભ સંસ્કાર આપીને શ્રેષ્ઠ બનાવી શકાય છે તો ફરીથી ગર્ભ સંસ્કારની ઉપયોગિતા અને મહત્ત્વને આધુનિક પેઢી દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. આવામાં જરૂરિયાત છે એક એવી 'ગર્ભ સંસ્કાર' સમજની, જે આજના સમયની વાત કરે, આજની ભાષામાં વાત કરે, આજના ઉદાહરણો, ચેલેન્જીસને સામે રાખીને માતા-પિતાને યોગ્ય રસ્તો બતાવે. પ્રસ્તુત પુસ્તક આવા જ ઉદ્દેશ્યને લઈને લખવામાં આવ્યું છે, જેમાં ગર્ભ સંસ્કારની પ્રાચીન મૂળ સમજને આધુનિક પરિવેશમાં ઢાળીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ પુસ્તક આપણને શીખવાડે છે. પોતાની સાથે-સાથે પોતાના ગર્ભસ્થ શિશુનો ભાવનાત્મક, માનસિક અને શારીરિક વિકાસ કેવી રીતે કરવો, તેને સંતાન કેવી રીતે બનાવવું. ગર્ભાવસ્થામાં આપણો આહાર, વિચાર, વ્યવહાર કેવો હોવો જોઈએ. ગર્ભસ્થ શિશુમાં સારા ગુણોનો કેવી રીતે વિકાસ કરવો, તેને ખોટી ટેવો અને દુર્ગુણોથી કેવી રીતે દૂર રાખીએ. ગર્ભસ્થ શિશુને એવું વાતાવરણ કેવી રીતે આપીએ, જેમાં તેનો દરેક રીતે સર્વોત્તમ વિકાસ થાય. ગર્ભસ્થ શિશુના મનમાં પરિવારજનો પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાનો ભાવ કેવી રીતે જગાડવો. પ્રસવની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી.
Spezifikationen
Sprache
Autor
- A Happy Thoughts Initiative
Erscheinungsjahr
- 2026
Format
- Buch (Softcover)
Anzahl Seiten
- 204